કાઠીયાવાડ/ સૌરાષ્ટ્રમા પહેરાતી પાઘ-પાઘડીઓ
રાજકોટ ની પાઘડી,
વીરપુર/ ખરેડી ની પાઘડી (ચંચિયાળી),
ગોંડલ ની પાઘડી,
ઢાંક ની પાઘડી,
રાજપરા ની પાઘડી
કાઠીયાવાડ ની આટીયાળી પાઘડી-૨,
ત્રણે બાજુ આટીયાળી પાઘડી.
ઝાલાવાડ/ પાંચાળની પાઘડીઓ
ધ્રાંગધ્રા નો ધમાલો,
ધ્રાંગધ્રા ની આંટીયાળી પાઘડી,
લીબડી/ઝાલાવાડી આંટીયાળી પાઘડી,
સાયલા ની પાઘડી,
મૂળી (પરમાર) ની પાઘડી,
લખતર ની પાઘડી,
વઢવાણ ની પાઘડી.
વાગડ અને મચ્છુકાંઠા વિસ્તારની પાઘડીઓ
મોરબી ની ચક્રી પાઘડી
વાંકાનેર ની ચક્રી પાઘડી
વાગડ ની ચક્રી પાઘડી
મરાઠીઓમાં વખાણાતી પાઘડીઓ
સિંધ્યા ની પાઘડી,
કોલ્હાપુર ની પાઘડી,
શિવાજી ની પાઘડી,
અફઘાની પઠાણ અને અરબી લોકો પહેરતા પાઘડીઓ
મુગલશાહી પાઘડી,
પઠાણ નો કુલ્હેદાર સાફો,
કાળી અફઘાની ચક્રી પાઘ,
વિવિધ સાફાઓ નામ વિશે જાણો.
ગુજરાતી રજવાડી સાફો,
ગુજરાતી સાફો,
લોક્વર્ણ નો સાફો,
સોરઠી સાફો,
કાઠીયાવાડી/હાલારી સાફો,
જોધપુરી સાફો,
મરાઠી સાફો,
સખિ નો સાફો,
ગુજરાતી- સાફોઓ
પીળો સાફો,
કેશરી સાફો,
સોનાસળી નો સાફો,
લેરીયા નો સાફો,
સફેદ સાફો,
લાલ બાંધણી નો સાફો,
પંચરંગી સાફો,
કાળો બહારવટા નો સાફો
ગુજરાતી રજવાડી સાફો,
લોકવર્ણનો સાફો,
સોરઠી સાફો,
હાલારી સાફો,
જોધપુરી સાફો,
મરાઠી સાફો,
શીખનો સાફો, વગેરે.
મોરબીની ઇંઢોણી ને ગોંડળની ચાંચ,
જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ.
બારાડીની પાટલિયાળી, બરડે ખૂંપાવાળી,
ઝાલાવાડની આંટિયાળી, કાળી ટીલીવાળી.
ઓખાની પણ આંટિયાળી, ભારે રુઆબ ભરેલી,
ઘેરીને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી.
સોરઠની તો સીધી સાદી ગિરનું કુંડાળું,
ગોહિલવાડની લંબગોળ, ને વળાંકી વધરાળું.
ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી.
ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી,
પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી.
બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઇને સાફો,
ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો.
વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ,
ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાાતિ પાઘડીએ પરખાતી.
75 year old BABARA Paghadi TURBAN
BHAL NI ANTI VALI PAGHADI TURBAN
BHAVNAGAR STATE PAGHADI (RAOL) TURBAN
SHIVAJI PAGHADI TURBAN
PAGHADI TURBAN
DHRANGDHRA PAGHADI (MAKHAVAN) TURBAN
GANGAD NI PAGHADI TURBAN
GAYKWAD NI PAGHADI TURBAN
GOHILVAD PAGHADI TURBAN
GUJARATI RAJVADI SAFO
GWALIOR NA SINDHIYANI PAGHADI TURBAN
HALAR PAGHADI ( PAGH) TURBAN
HAMIRJI GOHIL PAGHADI TURBAN
JAMSAHI PAGHADI TURBAN
JODHPURI SAFO
KATHIO NI PAGHADI TURBAN
KHUMAN NI PAGHADI TURBAN
KOLHAPUR NI PAGHADI TURBAN
KUTCHH MAHARAO PAGHADI TURBAN
LAKHATAR PAGHADI TURBAN
MARWAD PAGHADI TURBAN
MEWAD PAGHADI TURBAN
MORBI PAGHADI (CHAKRI VALI) TURBAN
MUGALSAHI PAGHADI TURBAN
OKHA PAGHADI TURBAN
TURBAN
TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PAGHADI TURBAN
PALITANA PAGHADI
RAJKOT PAGHADI
RAJSTHAN PAGHADI
SAFA
SAFA
SAFA
LAHERIO SAFO
SAYLANI PAGHADI TURBAN
SONASALI PAGHADI TURBAN
VADHWAN PAGHADI TURBAN
VADHWAN PAGHADI TURBAN
VALA PAGHADI TURBAN
WANKANER PAGHADI TURBAN
VIRPUR KHAREDI PAGHADI TURBAN
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.