(માતાના મઢ પધારતા રાજપૂતો માટે જાણકારી)
જયમાતાજી
નવરાત્રી દરમિયાન કે એના સિવાયના સમયમાં માતાનામઢ (કચ્છ) દર્શન કરવા પધારતા દરેક રાજપુતોને નમ્રવિંનતી કે રાજપૂતસમાજ (લખપત તાલુકા)દ્વારા રાજપુતસમાજવાડીમાં દરેક રાજપુતમિત્રોને રહેવા,અને નાહવા-ધોવાની વ્યસસ્થા રાખવામાં આવેલ છે.
તો દરેક રાજપુતમિત્રોને લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. અને આપ આની માહિતિ દરેક રાજપુતને આપી શકો છો.વધુવિગત માટે આપ સમ્પર્ક કરી શકો છો.
ધનરાજસિંહ ભાટી +91 9687842374
માતાનામઢ (કચ્છ)
Maa Ashapura

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.